Recipe Inspiration

ફ્લેવર ના પાણીપુરી નું પાણી બનાવવાની રીત

6

પાણીપુરી નું ચટપટું અને ટેસ્ટી બહાર જેવું જ તીખું પાણી બનાવાની રીત

1

પાણીપુરી નુ તીખું મસાલેદાર ફુદીના પાણી બનાવવા માટેની સામગ્રી

2

પાણીપુરી નુ જલજીરા પાણી બનાવવા માટેની સામગ્રી

પાણીપુરી પકોડી, ગોલ ગપ્પા અને પુચકા તરીકે પણ ઓળખાય છે.  

પાણીપુરી 

3

પાણીપુરી નુ લસણ વાળુ બનાવવા માટેની સામગ્રી

4

પાણીપુરી નુ મીઠું પાણી બનાવવા માટેની સામગ્રી

પાણીપુરી ભારતમાં ખૂબ પ્રિય સ્ટ્રીટ ફૂડ છે. તેનું નામ એવું છે કે જ્યારે કોઈ સાંભળે તો મોંમામાં પાણી આવવા લાગે છે. 

પાણીપુરી 

5

પાણીપુરી નુ હિંગ પાણી બનાવવા માટેની સામગ્રી

6

પાણીપુરી નુ આમચૂર પાણી બનાવવા માટેની સામગ્રી

પાણીપુરી ભારતમાં લોકપ્રિય સ્થાનિક ફૂડ

પાણીપુરી 

વધારાની ટીપ્સ:

તમે પાણીપુરીના પાણીમાં થોડુંક ખાંડ ઓછી કરીને તેની જગ્યાએ ગુલાબજળ ઉમેરી શકો છો. આનાથી પાણીનો સ્વાદ વધુ સુગંધિત બનશે.

પાણીપુરી ભારતમાં ખૂબ પ્રિય સ્ટ્રીટ ફૂડ છે. તેનું નામ એવું છે કે જ્યારે કોઈ સાંભળે તો મોંમામાં પાણી આવવા લાગે છે. પાણીપુરી પકોડી, ગોલ ગપ્પા અને પુચકા તરીકે પણ ઓળખાય છે. પાણીપુરી નુ ચટપટું બહાર જેવું જ તીખું ઠંડુ ઠંડુ કુમચા સ્ટાઇલ પાણીપુરી નું પાણી ઘરે બનાવો.